ગત 24 માર્ચ થી 28 માર્ચ સુધી પંજાબ ના ચંદીગઢ ખાતે ત્રણ રાજ્ય વચ્ચે નેશનલ ટુર્નામેન્ટ નું આયોજન થવા કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત, હરિયાણા અને મધ્ય પ્રદેશ ની ટીમો આમને સામને ટકરાઈ હતી. ગુજરાત ની વ્હીલચેર ક્રિકેટ ટીમ આ મુજબ હતી (1) ભીમા ખુંટી ( કેપ્ટન ) (2) સોહિલ મોદાન (વાઇસ કેપ્ટન) (૩) મનહર સંગાડા (4) સંજય બારીયા (5) ભાવેશ રાઠોડ (6) સંજય મકવાણા (7) પ્રકાશ ડામભલ્યા (8) કલ્પેશ મકવાણા (9) નિલેશ સોલંકી (10)દીપેન પંચાલ (11) પવન કુમાર (12) ધર્મેન્દ્ર સિંહ. (13) મેનેજર ડી. બી ઓડેદરા અને (14) કોચ ચિરાગ મકવાણા. ગુજરાતના કેપ્ટન ભીમાભાઈ ખુંટીએ અત્યાર સુધી માં 4 ઇન્ટરનેશનલ રમી છેજેમાં નેપાળ, બાંગ્લાદેશ, દુબઈ અને મલેશિયાનો સમાવેશ થાય છે.
(ન્યુઝ: રામભાઈ મોઢવાડિયા દ્વારા)
No Comments