
ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ (IMSC) નાં રાહબર એવાં પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાનાં માર્ગદર્શન નીચે ઉપપ્રમુખશ્રી જીતેન્દ્રભાઈ વદર દ્વારા મહેર સમાજના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓની નીચે મુજબ કોર કમિટી બનાવવામાં આવેલ છે.
માર્ગદર્શક
શ્રી સુબોધજીભાઈ ઓડેદરા (IPS)
શ્રી દેવેનભાઈ કેશવાલા (IRS)
કોર કમીટી
મુળુભાઈ ગોઢાણીયા (પોલીસ ઇન્સ્પેકટર)
કો-ઓર્ડીનેટર
1.સંજયભાઈ કેશવાલા, (નાયબ કલેક્ટર),જામનગર-દ્વારકા
2.જનકભાઈ ઓડેદરા (આસી.કમિશનર),જામનગર-દ્વારકા
3.મિલન વાઢેર, (ડેપો મેનેજર),સુરત
4.રાણાભાઇ ઓડેદરા,(તાલુકા વિકાસ અધિકારી)
5. પરબતભાઈ ખિસ્તરીયા,(જિલ્લા ખેતીવાડી અધિકારી), ગાંધીનગર
6.અતુલભાઈ ખુંટી,(Dy director-nic),અમદાવાદ-ગાંધીનગર
7. મુકેશભાઈ આંત્રોલીયા (ના.કા.ઈ.), પોરબંદર
8.શ્યામભાઈ ટીમ્બા,(ના.કા.ઈ)
9.બાબુભાઇ આગઠ,(જિલ્લા ખેતીવાડી અધિકારી), રાજકોટ
10.મહેશભાઈ કડછા,(ડેપ્યુટી ઈજનેર), અમરેલી-ગીર સોમનાથ-જૂનાગઢ
11.નાથાભાઈ દિવરાણીયા, (ડેપ્યુટી ઈજનેર), પોરબંદર
12.નાગાજણ તરખાલા,(તાલુકા વિકાસ અધિકારી), રાજકોટ-મોરબી
13.સુભાષભાઈ ઓડેદરા, (પોલીસ સબ ઇન્સ્પેકટર),પોરબંદર
14.સંતોકબેન ઓડેદરા,(પોલીસ સબ ઇન્સ્પેકટર), અમદાવાદ
15. સંતોકબેન ખુંટી,(આસી.ઇજનેર)
કમિટી સભ્યોના સુચનો અભ્યાસ કરી IMSC ના સંકલનમાં રહી આગામી કાર્યક્રમ અને રણનીતિ ઉપર વિચાર કરશે.
- જીતેન્દ્ર વદર, ઉપપ્રમુખશ્રી, IMSC

No Comments