સુજ્ઞ જ્ઞાતિજનો,
આપણી મહેર જ્ઞાતિની ડિજિટલ ડિરેક્ટરીમાં “જીવનસાથી પસંદગી” ( વૈવાહિક-Matrimonial )નો સમાવેશ કરવામાં આવેલ છે. આ સુવિધાનો લાભ લેવા નીચે આપેલ લીંક પર ક્લિક કરી આ ડિજિટલ ડિરેક્ટરી ડાઉનલોડ કરી રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી.
Android Mobile નીચે આપેલ લીંક પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.imsc.maherdigitaldirectory
iSO Mobile નીચે આપેલ લીંક પર ક્લિક કરી ડાઉનલોડ કરી શકો છો. https://apps.apple.com/us/app/id1520181343
જે ભાઈઓ બહેનોએ અગાઉથી આ ડિજિટલ ડિરેક્ટરીમાં નોધણી કરાવેલ હોય તેઓએ મુખ્ય મેનુમાં વૈવાહિક (Matrimonial) વિકલ્પ પર ક્લિક કરી આપની માહિતીની નોંધણી કરાવી શકો છો.
આ એપમાં એક વખત રજીસ્ટ્રેશન કર્યા બાદ એપના મેનુ વિભાગમાં એક વૈવાહિક (Matrimonial) નામનો વિકલ્પ જોવા મળશે. આ વિકલ્પ પર ક્લિક કરી આપ, આપના અથવા આપના સંતાનોની માહિતી ભરીને રજીસ્ટ્રેશન કરાવી શકશો. આ “વૈવાહિક” ( Matrimonial ) મહેર મેરેજ બ્યુરો વિભાગમાં રજીસ્ટ્રેશન થયા બાદ જ આપ, આગળ ઊપર આ સુવિધાનો લાભ લઈ શકશો.
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ પરિવાર
No Comments