મૂળ ભારવાડાના અને હાલ પોરબંદર નિવાસી કુંજલબેન માલદેભાઈ ઓડેદરાએ પીડીયુ મેડીકલ કોલેજ રાજકોટ ખાતેથી Neuropsychiatry વિભાગમાં એમડીની પદવી પ્રાપ્ત કરેલ છે. તેઓએ આ વિભાગમાં Dnb psychiatryની પરીક્ષા પણ જ્વલંત સફળતા સાથે પાસ કરેલ છે. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ તેમની આ સફળતાને ધન્યવાદ સહ બિરદાવે છે.
No Comments