મૂળ ઠોયાણાના વતની અને હાલ અમદાવાદ સ્થાયી થયેલ કે નિવૃત આર્મીમેન કેશુભાઈ રાતડિયાના પુત્ર પિયુષભાઈએ પણ પિતાના પગલે પગલે ભારતીય સેના જોઈન કરેલ છે. તેઓએ હાલમાં જ Military College of telecommunication engineering માંથી BTech Engineering ની પદવી મેળવતાં દેશની નામાંકિત જેએનયુ યુનિવર્સીટીના વાઈસ ચાન્સેલરના હસ્તે તેઓને આ પદવી ઉપરાંત બેસ્ટ સ્પોર્ટ્સમેનનો મેડલ અને ટ્રોફી એનાયત કરવામાં આવ્યા. આર્મી ઓફિસર લેફ્ટેનન્ટ પિયુષભાઈ રાતડિયા ને શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તરફથી ખુબ ખુબ અભિનંદન.
No Comments