શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા મહેર જ્ઞાતિના અભ્યાસમાં તેજસ્વી તેમજ આર્થિક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે ધોરણ ૧૨ પછીના ઉચ્ચ અભ્યાસ માટે છેલ્લા બે વર્ષથી પૂરા અભ્યાસક્રમ માટે શૈક્ષણિક લોન સ્કોલરશીપ આપવામાં આવી રહી છે.
જેમાં વિવિધ અભ્યાસક્રમ માટે વિદ્યાર્થીઓની શૈક્ષણિક કારકિર્દી , આર્થિક જરૂરિયાત, પસંદ કરેલ અભ્યાસક્રમ તેમજ કોલેજ- યુનિવર્સિટી તથા પોરબંદર ખાતે રહેતા અને સ્થાનિક કોલેજમાં અભ્યાસ માટે શૈક્ષણિક લોન સ્કોલરશીપરૂપે આર્થિક સહાય નીચે મુજબ આપવામાં આવી રહી છે.
No Comments