
કિંજલ આર્ટ ગેલેરી અને સીકેવી ઇન્ટિરિયર સ્ટુડિયો દ્વારા પરમ પૂજ્ય માલદે બાપુની 138 જન્મ જયંતી નિમિત્તે ઓનલાઇન ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું…
જ્ઞાતિ શિરોમણી માલદેવ રાણા લેખક, એક ઉત્તમ શિક્ષક અને સમાજ સેવાની સાથે મોટા ગજાના ચિત્રકાર પણ હતા સમજો કે ચિત્રકલા તેમની પેન્સિલને સમર્પિત થઈ હતી…
ચિત્ર સ્પર્ધામાં પોરબંદર જુનાગઢ, ઉપલેટા,રાજકોટ, બરોડા, ભાવનગર, જામનગર,અમદાવાદ વગેરે સ્થળોએ થી વિદ્યાર્થીઓ અને ચિત્રકારોએ ભાગ લીધો હતો આ સ્પર્ધાને ચાર વિભાગમાં વિભાજિત કરવામાં આવી હતી જેમાં ગ્રુપ a,b,c વિદ્યાર્થીઓ માટે અને ગ્રુપ ડી માં કોઈ પણ વ્યક્તિ ભાગ લઈ શકે એ માટે ખુલ્લો વિભાગ મૂકવામાં આવ્યો હતો.
ગ્રુપ :-એ
(1) અયાન શાહ(અમદાવાદ)
(2)જીયાન અમિતભાઈ શોભાષણા ( જુનાગઢ)
(3) મહેર કુણાલભાઈ પટેલ(અમદાવાદ) અને ખ્યાતિ બા ગીરીરાજસિંહ ઝાલા (ભાવનગર)
ગ્રુપ:- બી
(1) સીલવી કૃણાલભાઈ શાહ (અમદાવાદ)
(2) ક્રિપા જીગરભાઈ કાલરીયા( જુનાગઢ)
(3) ઋત્વી કાર્તિકભાઈ પંચાલ અને રિદ્ધિ કાર્તિકભાઈ પંચાલ (અમદાવાદ)
ગ્રુપ :- સી
(1)પ્રથમ કેશવાલા (જામનગર)
(2) મિસરી પિયુષભાઈ કનેરિયા( જુનાગઢ)
(3)કલ્પ શાહ (અમદાવાદ) અને મંડેરા યુવરાજ રાજુભાઈ (પોરબંદર)
ગ્રુપ:- ડી
(1) ઝરણા રાજપુત (અમદાવાદ)
(2) જયશ્રી અજયભાઈ રાતીયા( રાજકોટ)
(3) મકવાણા ફાલ્ગુની (જુનાગઢ) અને મંડેરા બંસરી રાજુભાઈ (પોરબંદર)
આ સ્પર્ધા ચાર વિભાગમાં કરી હતી જેમાં બે ઇનામો સ્પેશિયલ રાખેલા. જેઓ કલા ગુરુ છે .
(1) હેમંતકુમાર પંડ્યા
(2) મનુભાઈ સુથાર
આ સ્પર્ધાને સફળ બનાવવા માટે તમામનો ખુબ ખુબ આભાર…
વિદ્યાર્થીમિત્રો વાલી મિત્ર શિક્ષક મિત્ર અને કિંજલ આર્ટ ગેલેરી ના આયોજનને સફળ બનાવવા માટે સપોર્ટ કરનાર…..
કર્મા હીલિંગ સેન્ટર (કિરણ પરમાર) અમદાવાદ,
સપ્તરંગી (કિરણ ઠક્કર) અમદાવાદ,
એસ આર ટેક્ષી સર્વિસ (આશિષ & ભાવેશ ઓડેદરા અમદાવાદ,
ckv ઇન્ટિરિયર (વિભા પટેલ) બરોડા અને એડીટીંગ ડિપાર્ટમેન્ટ નવઘણભાઈ મૂળિયાસીયા (પોરબંદર ) ઝલક ચૌહાણ (અમદાવાદ)
– by કિંજલ ઓડેદરા (અમદાવાદ)

No Comments