બરડા વિસ્તારના મહેર જ્ઞાતિના ભાઈઓ બહેનો માટે રાહત દરે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના કલાસીસ
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ આયોજિત તેમજ શ્રી શકિત સ્પોર્ટ્સ એન્ડ કલાસીસ સંચાલિત સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીના કલાસીસ