by રામ બાપોદરા (રેત).

નથી ક્યાંય આશા કેરું વાદળ આભમાં,
હે નાથ નથી આ વરસ તેં શું નશીબમાં ?
અષાઢ ગયો છે નાથ સાવ કોરો,
શ્રાવણે નથી હજુ એકેય છાંટો.
વખત આવ્યો છે આ કપરો એવો,
નથી ફરતા પ્રભાતે ખેડુત ખેતરે આંટો.
સરોવરે નથી રહ્યાં ક્યાંય નીર,
હવે તો માની જા નાથ શું કરે છે ઢીલ ?

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *