જુનાગઢના વતની અને બંસી ફિલ્મ્સના માધ્યમથી વિડીઓ અને ફિલ્મ મેકિંગના ક્ષેત્રે ગુજરાતભરમાં નામના મેળવનાર આપણી જ્ઞાતિના જાણીતા કેમેરાના કસબી એવા જેતસીભાઈ મુળિયાશિયાના પુત્ર જય મુળિયાશિયાએ હિન્દી આલ્બમમાં પોતાના કંઠના કામણ પાથર્યા છે. ચાલો માણીએ….

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *