ધોરણ 10 પછી કયો અભ્યાસક્રમ પસંદ કરવો…???
આજના સમયમાં દરેક માતા પિતા પોતાના સંતાનોની ભાવી શૈક્ષણિક કારકિર્દી માટે સતત ચિંતિત રહેતા હોય છે. ત્યારે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ આપણા વિસ્તારના મહેર જ્ઞાતિના વિદ્યાર્થીઓના આગામી શૈક્ષણિક અભ્યાસક્રમની પસંદગી માટે નીચે મુજબની વિગતે ઓનલાઈન શૈક્ષણિક માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવા જઈ રહયું છે.
ધોરણ 10 પછી…???
(1) I T I (ઓદ્યોગિક તાલીમ)
(2) DIPLOMA (એન્જીનીયરીંગ)
(3) ધોરણ 11 અને 12 (સાયન્સ / કોમર્સ / આર્ટસ)
ઉપરોક્ત વિષયોને ધ્યાનમાં રાખી નીચે મુજબના તજજ્ઞ માર્ગદર્શકો જે તે વિદ્યાર્થી સાથે પ્રશ્ર્નોતરી કરીને તેમના પાછલા ટ્રેક રેકર્ડ અને પરફોર્મન્સ જોઈને તેમની જે વિષયમાં નિપુણતા હશે તેને અનુરૂપ અભ્યાસક્રમ સુચવશે તેમજ વિદ્યાર્થીઓને અને માતા પિતાને મુંઝવતી શૈક્ષણિક સમસ્યાઓનું પ્રશ્ર્નોતરી દ્વારા નિરાકરણ પણ આપવામાં આવશે.
માર્ગદર્શન સેમિનારના તજજ્ઞશ્રીઓ
(1) ડો. દિલીપભાઈ ઓડેદરા – ગાંધીનગર
M. Sc, M. Phil. Ph. D. , Subject – zoology, Associate professor, Govt. Science college, Gandhinagar.
(2) ડો. રાજીબેન કડછા – રાજકોટ
M.Com., M. Phil., B.Ed., PGDFM,  Ph.D., Subject – Accountancy, Assi. Professor – GES Class-2,
Govt. Arts and Commerce College, Paddhari-Rajkot.
(3) શ્રી રાજેશભાઈ કડછા – રાજકોટ
BE and ME in Computer Engineering
Lecturer AVPTI – Rajkot
આ શૈક્ષણિક માર્ગદર્શન કેમ્પનું સંચાલન શ્રી વિરમભાઈ પરમાર (B.A., L.L.B., B.Ed.,M.A., M.Ed. Cont.) દ્વારા કરવામાં આવશે.
ઉપરોક્ત શૈક્ષણિક કારકિર્દી માર્ગદર્શન કેમ્પ સમયપત્રક
તા.11-07-2021, રવિવાર   સમય: સાંજે 7-00 વાગ્યે. (ભારતીય સમય)
વિદ્યાર્થી ભાઈબહેનો તેમજ માતા પિતા નીચે આપેલ zoom meeting link પર ક્લિક કરી જોડાઈ શકશો.
https://us02web.zoom.us/j/86095017941?pwd=c0cvWU1jRDNLNWFackZ6enZaMkFVZz09
Meeting ID: 860 9501 7941             Passcode: IMSC
નોંધ :- આ માટે આપના સ્માર્ટ ફોનમાં zoom એપ્લિકેશન પ્લે સ્ટોર અથવા એપલના એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેશોજી.

વિમલજીભાઈ ઓડેદરા
પ્રમુખશ્રી,
શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ પરિવાર

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *