બખરલા ગામના તેજસ્વી યુવાન શ્રી જયમલ ખુંટીએ પ્રમાણમાં અઘરી કહેવાય એવી ગ્રેજ્યુએટ એપટીટ્યુટ ટેસ્ટ ફોર એન્જિનિયરિંગ એટલે કે GETની પ્રવેશ પરીક્ષા સમગ્ર ઇન્ડિયામાં 3જા ક્રમાંકે પાસ કરી સમગ્ર મહેર સમાજનું ગૌરવ વધાર્યું છે, એ બદલ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તરફથી તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
(ન્યુઝ: રામભાઈ મોઢવાડિયા દ્વારા)
No Comments