મને લઈ જા અહીંથી ક્યાંક તું દુર.
ચાર દિવાલો ની વચ્ચે જાય છે જીવ,
મને લઈ જા અહીંથી ક્યાંક તું દુર.
સિમેન્ટ ના છે વૃક્ષો કાચમાં તરફડે માછલી,
મને લઈ જા અહીંથી ક્યાંક તું દુર.
કોના કાનમાં જઈ કહું આ સઘડી વાતો “રેત”
બસ મને લઈ જા અહીંથી ક્યાંક તું દુર.
( શબ્દો – રામ બાપોદરા )
આ શહેરમાં મારો શ્વાસ રુંધાય છે,
મને લઈ જા અહીંથી ક્યાંક તું દુર.
ચાર દિવાલો ની વચ્ચે જાય છે જીવ,
મને લઈ જા અહીંથી ક્યાંક તું દુર.
સિમેન્ટ ના છે વૃક્ષો કાચમાં તરફડે માછલી,
મને લઈ જા અહીંથી ક્યાંક તું દુર.
કોના કાનમાં જઈ કહું આ સઘડી વાતો “રેત”
બસ મને લઈ જા અહીંથી ક્યાંક તું દુર.
( શબ્દો – રામ બાપોદરા )
No Comments