
તા.09-08-2021 સોમવારના રોજ સંસ્થાના IMSC પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાની અધ્યક્ષ સ્થાને કુતિયાણાના સિંધપુર ખાતે જ્ઞાતિજનો સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ.
આ મીટીંગમાં શ્રી વિમલજીભાઈ ઓડેદરા, શ્રી સાજણભાઈ ઓડેદરા, શ્રી લાખાભાઈ કેશવાલા, શ્રી નવઘણભાઈ બી. મોઢવાડિયા, અરજનભાઈ બાપોદરા તેમજ સમાધાન સમિતિના સભ્ય કરશનભાઈ ચૌહાણ, શ્રી રામદેભાઈ ગોઢાણીયા, શ્રી ગીગાભાઈ કેશવાલા, શ્રી રામાજીભાઈ ઓડેદરા, શ્રી વિજયભાઈ સુંડાવદરા, શ્રી હરદાસભાઈ ઓડેદરા, શ્રી માલદેભાઈ દાસા વગેરે હાજર રહ્યા હતા.
આ મીટીંગમાં સંસ્થાની વિવિધ સમિતિઓ અને પ્રવૃતિઓ વિશે સ્થાનિક જ્ઞાતિજનોને માહિતગાર કર્યા હતા.


No Comments