શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ પોરબંદર આયોજીત મહેર જ્ઞાતિના યુવક યુવતીઓ માટે જીવનસાથી પસંદગી સંમેલનનું આયોજન તા. ર૬-૦૯-ર૦ર૧ ને રવિવારના રોજ શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ ઝુંડાળા પોરબંદર ખાતે આયોજન કરવામાં આવેલ છે. જેના અનુસંધાને બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો આ સુંદર આયોજનના સહભાગી બને અને લાભ મેળવે તે માટે કાઉન્સીલના મેમ્બરો અને જાગૃત નાગરિકો દ્વારા પોરબંદરના બગવદર, સોઢાણા, બખરલા,રાણાવાવ,કુતિયાણા,ભાણવડ જેવા ગામોમાં તાજેતરમાં અવેરનેસ મીટીંગો યોજવામાં આવી હતી.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *