રમતના ક્ષેત્રે પીન્ચેક સીલાત સ્પર્ધા જે રાષ્ટ્રીય લેવલની તાજેતરમાં જમ્મુ કાશ્મીરના શ્રીનગર ખાતે યોજાય હતી જેમાં પોરબંદરના સબ જુનિયર બોયઝ કેટેગરીમાં પાર્થ વીક્રમજી ઓડેદરા એ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું છે.. વિજેતા બનીને મહેર સમાજ તેમજ પોરબંદર જ નહિ સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે ત્યારે પાર્થ અને તેમના કોચને ખુબ ખુબ અભિનંદન.. આવનારા દિવસોમાં શેક્ષણિક અને રમતગમતના ક્ષેત્રે ખુબ આગળ વધી સફળતા હાસલ કરો તેવી શુભેચ્છા…

(ન્યુઝ:  રામભાઈ મોઢવાડિયા દ્વારા)

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *