નવરાત્રીના નવલા નોરતાનો પ્રારંભ થઇ ચુક્યો છે ત્યારે દર વર્ષની જેમ આ વખતે પણ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા પોરબંદર ચોપાટી મેદાન ખાતે આયોજિત રાસોત્સવ ૨૦૨૨ નો શુભારંભ થઇ ચુક્યો છે. નવરાત્રીના સમગ્ર ૯ દિવસો સુધી આપણી જ્ઞાતિના ભાઈ બહેનો આ રાસોત્સવમાં ઓરકેસ્ટ્રાના તાલે ઝૂમશે. તો તમામ જ્ઞાતિજનોને આ રાસોત્સવનો લાભ લેવા પધારવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તરફથી આમંત્રણ પાઠવવામાં આવે છે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *