દેગામના શ્રી વિરમભાઈ લીલાભાઈ સુંડાવદરાના પુત્ર શ્રી સાગરભાઈ પોરબંદરની સિગ્મા સાયન્સ સ્કૂલમાં ધો.12 માં અભ્યાસ કરતા હતા અને તાજેતરમાં ધો.12 સાયન્સ નું પરિણામ બહાર પડતા સાગરભાઈ ખૂબ જ સારા માર્ક મેળવી PR 99.39 થી પાસ થઈ પોરબંદર જિલ્લામાં પ્રથમ નંબર મેળવી સુંડાવદરા પરિવાર તથા દેગામ ગામ નું નામ રોશન કરેલ તે બદલ મહેર સમાજ દેગામ અને શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ તરફથી ખુબ ખુબ અભિનંદન.
તરફથી સાગર ભાઈ ને ખુબ ખુબ અભિનંદન. 2 વર્ષ અગાઉ SSC બોર્ડમાં પણ તેઓ પોરબંદર જિલ્લામાં પ્રથમ આવેલ હતા.
- માહિતી: શ્રી ભીમભાઈ સુંડાવદરા
No Comments