માંગરોળ તાલુકાના આંત્રોલી ગામના વતની સંજયભાઈ સાંગણભાઈ કેશવાલા UPSC પરીક્ષા ઓલ ઇન્ડિયા લેવલે ૩૬૮ માં ક્રમે પસાર કરી ગુજરાત કેડરના IPS અધિકારી તરીકે પસંદગી પામ્યા છે. અગાઉ ખંભાળિયા ખાતે પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા શ્રી સંજયભાઈ સીધી ભરતીથી IPS અધિકારી તરીકે પસંદગી પામનાર આપની જ્ઞાતિના પ્રથમ છે. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ તેમની આ સિદ્ધિને બિરદાવે છે.
No Comments