પ્રાપ્ત માહિતી મુજબ ખેલાડી 786, ગોલમાલ રિટર્ન જેવી ફિલ્મો બનાવનાર જાણીતા ફિલ્મકાર આશિષ મોહન ગુજરાત ATSની 4 મહિલા અધિકારીઓ પર બોલીવુડની ફિલ્મ બનાવશે. આ ચાર મહિલા અધિકારીઓમાં આપણી જ્ઞાતિની દીકરી અને ગુજરાત પોલીસની ATS બ્રાન્ચમાં પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવતા સંતોકબેન અને તેમના સાથી અધિકારીઓ નિતીમિકા ગોહિલ, અરૂણા ગામેતી, સિમ્મી માલેના સાહસ અને પરાક્રમનું વર્ણન જોવા મળશે. આ ટીમે જંગલમાંથી કુખ્યાત ગેંગસ્ટર જુસબ અલારખાની દિલધડક ધરપકડ કરી હતી.
ન્યુઝ: રામભાઈ મોઢવાડિયા
No Comments