
સુરત ખાતે ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ ના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા ની પ્રેરક ઉપસ્થિતિમાં મહેર સમાજની મીટીંગ મળી હતી. આ પ્રસંગે સુરત મહેર સમાજ ના અગ્રણીઓ શ્રી ભીમભાઈ મોઢવાડીયા , ડો. બ્રિજેશભાઈ ઓડેદરા વગેરેએ ઉપસ્થિત રહ્યા હતા.કોવિડ મહામારીના વધતા વ્યાપ ને કારણે મર્યાદિત સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહી IMSC -સુરત શહેર કમીટી રચના માટે ચર્ચા કરી હતી.
(ન્યુઝ: રામભાઈ મોઢવાડિયા દ્વારા)

No Comments